(આપેલ : $\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)$
$\log 2=0.30$
$\log 3=0.48$
$\log 5=0.69$
$\log 7=0.84$
$\log 11=1.04$
$(a)$ અણુસૂત્ર : $MX$, દ્રાવ્યતા/ગુણાકાર $4.0 \times 10^{-20}$
$(b)$ અણુસૂત્ર : $P_2O$, દ્રાવ્યતા/ગુણાકાર $3.2 \times 10^{-11}$
$(c)$ અણુસૂત્ર : $LY_3$, દ્રાવ્યતા/ગુણાકાર $2.7 \times 10^{-31}$
| ઍસિડ | $K_a$ |
| $HCN$ | $6.2\times 10^{-10}$ |
| $HF$ | $7.2\times 10^{-4}$ |
| $HNO_2$ | $4.0\times 10^{-4}$ |
તો બેઇઝ $CN^-,F^-$ અને $NO_2^-$ ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.
$(A)$ $1 \times 10^{-8}\,M\,HCl$ દ્વાવણ ની $pH\,8$ છે.
$(B)$ $H _2 PO _4^{-}$નો સંયુગ્મ બેઇઝ એ $HPO _4^{2-}$ છે.
$(C)$ તાપમાન માં વધારા સાથે $Kw$ વધે છે.
$(D)$ અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, $pH =\frac{1}{2} pK _{ a }$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.