$N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g)$
જો પ્રક્રિયાનું $K_p$ $1.1\times10^{-3}$ છે, તોકદના ટકાની દ્રષ્ટિએ ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓકસાઈડની માત્રાની ગણતરી કરો.
આપેલ પ્રક્રિયા માટે, પ્રારંભિક દબાણ $450\,mm\,Hg$ હોય તો અને અચળ તાપમાન $T$ અને અચળકદ $V$ પર તેમ સમય $t$ પર દબાણ $720\,mm\,Hg$ છે,તો $x \times 10^{-1}$ પરિસ્થિતીઓ હેઠળ $A ( g )$ ના અંશનું વિધટન થાય છે. $x$ નું મૂલ્ય $.........$ છે.(નજીકનો પૂર્ણાક)
$3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-$