હવે, પાણીની ઘનતા $1$ ગ્રામ મિલિ $ ^{-1}$ હોવાથી $ 900$ મિલિ પાણીનું વજન $ 900 $ ગ્રામ લઈ શકાય.
$H_2O$ ના મોલ-અંશ $\frac{W}{M} = \frac{{900}}{{18}} = 50$ મોલ
ધારો કે, $CO_2$ ના મોલ $n $ હોય, તો કુલ મોલ $= (n + 50)$ $ 50 $ લઈ શકાય.
$CO_2$ ના મોલ-અંશ $=$ ($CO_2$ ના મોલ) $/$ (કુલ ના મોલ)
$ \Rightarrow \,\,3.222 \times {10^{ - 5}} = \frac{n}{{50}}$
$n = 3.322 \times 10^{-5} \times 50 = 1.661 \times 10^{-3}$ મોલ
$= $ $1.661 \times 10^{-3} \times 10^{+3}$ મિલિ મોલ $ = 1.661$ મિલિ મોલ
$900$ મિલિ પાણીમાં $1.661 $ મિલિ મોલ $CO_2$ વાયુ દ્રાવ્ય થશે.