$Ksp =\left[ Cu ^{2+}\right]\left[ OH ^{-}\right]^2$
$pH =14 ; pOH =0 ;\left[ OH ^{-}\right]=1\,M$
${\left[ Cu ^{2+}\right]=\frac{ Ksp }{[1]^2}=10^{-20} M }$
$Cu ^{2+}( aq )+2 e ^{-} \rightarrow Cu ( s )$
$E = E ^{\circ}-\frac{0.059}{2} \log _{10} \frac{1}{\left[ Cu ^{2+}\right]}$
$=0.34-\frac{0.059}{2} \log _{10} \frac{1}{10^{-20}}$
$=-0.25=-25 \times 10^{-2}$
[Cuનું મોલર દળ : $63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}$ આપેલ છે.]
વિધાન $I :$ ${CH}_{3} {COOH}$ (નિર્બળ વિદ્યુતવિભાજય)ની સરખામણીમાં ${KCl}$ (પ્રબળ વિદ્યુતવિભાજય) ની મર્યાદિત મોલર વાહકતા વધારે છે.
વિધાન $II :$ વિદ્યુતવિભાજયની સાંદ્રતામાં ઘટાડો સાથે મોલર વાહકતા ઘટે છે.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.