$A + B$ $\rightleftharpoons$ $C + D$ $+$ ઉષ્મા
સંતુલન સુધી પહોંચી ગઈ છે. પ્રક્રિયાને આગળ વધારવા માટે શું કરી શકાય?
${A_2}(g)\, + \,{B_2}(g)\,\overset {{K_1}} \leftrightarrows \,2AB(g)\,\,\,......(1)$
$6AB\,(g)\,\,\overset {{K_2}} \leftrightarrows \,\,3{A_2}(g)\, + \,3{B_2}(g)......(2)$
તો $K_1$ અને $K_2$ વચ્ચેનો સંબંધ શું થાય?