નો $K_{sp}$ ........ થશે.
$(R = 8.314\, J\, K^{-1}\,mol^{-1})$
$Ag_2CO_{3(s)} \rightleftharpoons 2Ag^+_{(aq)} + CO^{2-}_{3(s)}$
$2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ$
નીચે આપેલામાંથી સંતુલન પર $SO _3$ ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા $...............$ છે.
$(A)$ તાપમાનમાં વધારો કરવો.
$(B)$ દબાણમાં વધારો કરવો.
$(C)$ વધારે $SO _2$ ને ઉમેરતા
$(D)$ વધારે $O _2$ ને ઉમેરતાં
$(E)$ ઉદ્દીપકને ઉમેરતા
જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............