$\Delta H =$ $(\Delta H_f)_{product} - (\Delta H_f)_{Reactant} $
$\Delta H = 2 \times -286 - 2 \times (-188)$
$\Delta H = -196\, kJ/mole$
કારણ : અચળ તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા ગીબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં સ્વયંભુ થાય છે.
$CO_{(g)} + \frac{1}{2} \,O_{2(g)}\rightarrow CO_{2(g)}$ અચળ તાપમાન અને દબાણ
$A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.
$B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.
$C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.
$D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.