Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S.T.P.$ એ વાયુ $ 2 $ લીટર જગ્યા રોકે છે. તે $300$ જુલ ઉષ્મા પૂરી પાડે છે. જેથી તેનું કદ $1$ વાતાદબાણે $2.5$ લીટર થાય છે. તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......$J$?
જ્યારે $300$ કેલ્વિને $63.50$ ગ્રામ ઝીંકને હાઈડ્રોક્લોરિક એસીડનાં ખૂલ્લા બીકરમાં દ્રાવ્ય કરવામાં આવે તો થતાં કાર્યની ગણતરી .....$J$ થશે. $(Zn$ નો પરમાણુભાર $= 63.5 \,amu)$
$298\,K$ એ $N_2$$_{(g)}$ + $3H_2$$_{(g)}$ $\rightarrow$ $2NH_3$$_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી પરિવર્તન $\Delta H - 92.38\,KJ$ તો $298\,K$ એ $\Delta U$ કેટલા .....$kJ$ થાય ?