Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.5 \mathrm{~m}$ લંબાઈ અને $2 \mathrm{~m}$ પહોળાઈની એક લંબચોરસ લૂપને $60^{\circ}$ ને કોણે $4 \mathrm{~T}$ મૂલ્યના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ક્ષેત્રમાંથી $10 \mathrm{~s}$ માં લુપને દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રેરિત થતું સરેરાશ $emf$____છે.
$20$ આંટા અને $25\, cm^2$ લંબચોરસ કોઇલનો અવરોધ $100\;\Omega$ છે. જો કોઈલના સમતલને લંબ રહેલું ચુંબકીયક્ષેત્ર $1000 \,Tesla/sec$ ના દરથી બદલાય છે, તો કોઇલમાં કેટલો પ્રવાહ ($ampere$ માં) ઉત્પન્ન થાય?
ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)$ વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ $5$ ઓહમ હોય તો ગૂંચળામાં $t=2 \,s$ એ પ્રેરિત પ્રવાહ $....\,A$ ગણો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળની બહાર આવતી દિશામાં રહેલ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow B $ માં એક લંબચોરસ તારની લૂપ છે જેમાં પર $m$ દળ લટકે છે. લૂપમાંથી સમઘડી દિશામાં $i > mg/Ba$ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે, જ્યાં $a$ લૂપની પહોળાય છે. તો ....