Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{t}=0$ સમયે શ્રેણીમાં જોડેલા $10\; \mathrm{mH}$ ઇન્ડક્ટર અને $5 \;\Omega$ અવરોધ વચ્ચે $20\; \mathrm{V}$ નો વૉલ્ટેજ લગાવવામાં આવે છે. $\mathrm{t}=\infty$ અને $t=40\; s$ એ પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? ($e^{2}=7.389$ )
પ્રાથમિક ગૂંચળામાં $3000$ આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન $2.3 \mathrm{kV}$ નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં $230 \mathrm{~V}$ મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં $5 \mathrm{~A}$ પ્રવાહ અને તેની કાર્યક્ષમતા $90 \%$ છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ_____ $A$છે.
એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને $220\, V$ નાં $ac$ ઉદગમ સાથે જોડી $11\, V$ અને $44\, W$ ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવવાતા પાવર (કાર્યત્વરા) ને અવગણતા, પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો હશે ? ($\mathrm{~A}$ માં)
$1 \,m$ લંબાઈના $20$ આરા આવેલા હોય તેવા એક પૈડુ $0.4 \,G$ ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને $120 \;rpm$ ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો $emf$ શોધો $\left(1\; G =10^{-4} \;T \right)$