MCQ
$|\sin 2x|$ નો આવર્તમાન મેળવો.
  • A
    $\frac{\pi }{4}$
  • $\frac{\pi }{2}$
  • C
    $\pi $
  • D
    $2\pi $

Answer

Correct option: B.
$\frac{\pi }{2}$
b
(b) Period of $\sin 2x = \frac{{2\pi }}{2} = \pi $

and period of $|\sin 2x| = \frac{\pi }{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$1$ અને $9600$ સહિત $9600$ ના ભાજકોની સંખ્યા . . . . . મળે.                                   
અતિવલય $4{x^2} - {y^2} = 36$ ને બિંદુ $P$ અને $Q$ આગળ સ્પર્શકો દોરવામાં આવે છે. જો આ સ્પર્શકો બિંદુ $T\left( {0,3} \right)$ આગળ છેદે તો  $\Delta PTQ$ નું ક્ષેત્રફળ . . . . . .છે. .
 $\frac{{3 + \cot \,7\,{6^ \circ }\,\cot \,{{16}^ \circ }}}{{\cot \,{{76}^ \circ } + \cot \,{{16}^ \circ }}}$ = 
જો $\left( {1 + ax + b{x^2}} \right){\left( {1 - 2x} \right)^{18}}$ ના વિસ્તરણમાં ${x^3}$ અને ${x^4}$ બંનેના સહગુણકો શૂન્ય હોય, તો $ (a,b) =$ ___________. 
$^{80}C_{40 }$ એ .......... વડે વિભાજય નથી 
સમીકરણ $||x\ -2|\ -|3\ -x||\ =\ 2\ -a$ ના ઉકેલ માટે $a$ ની પૂર્ણાક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 
ધારો કે બિંદુ $A \equiv  (0, 1), B \equiv (2, 0)$ અને બિંદુ $‘P'$ એ રેખા $4x + 3y + 9 = 0$ પરનું બિંદુ છે $'P'$ બિંદુના યામબિંદુઓ શોધો કે જેથી $|PA - PB|$ મહત્તમ થાય.
એક ચોરસના વિકર્ણોનો છેદબિંદુ ઊંગમબિંદુ અને યામાક્ષો પર તેના વિકર્ણો આવેલ છે જો ચોરસની બાજુની લંબાઇ $'a'$ હોય તો નીચેનામાંથી ક્યુ બિંદુ ચોરસનું શિરોબિંદુ નથી 
$(3,-1)$ અને $(4,-2)$ ને જોડતી રેખા અને $x-$અક્ષ વચ્ચેના ખૂણાનું માપ $...........$
રેખાઓ $x - 2y + 4 = 0$ અને $4x - 3y + 2 = 0$ વચ્ચેના ગુરૂકોણના બે ભાગ પાડતી રેખાનું સમીકરણ :