$2R$ લંબાઇના અને $M$ દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર $M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક હળવી દોરીને $5\,kg$ દળ અને $70\,cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકારની આસપાસ વીટાળવામાં આવે છે. દોરીને $52.5\,N$ બળ વડે ખેંચવામાં આવે છે. નળાકારનો કોણીય પ્રવેગ .......... $rad\,s ^{-2}$ હશે.
$r $ ત્રિજ્યાવાળા સમાન પ્રકારના ત્રણ દડાઓ એકબીજાને અડે તેમ સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. આ દડા એવી રીતે ગોઠવેલા છે, જેથી તેમના દ્રવ્યમાન-કેન્દ્રને જોડતા તેઓ સમબાજુ ત્રિકોણ બનાવે. આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર ........ હશે.
એક કણ સ્થિર સ્થિતિમાથી $\theta = 0.025{t^2} - 0.1t$ મુજબ ગતિ કરવાનું ચાલૂ કરે છે જ્યાં $\theta $ radian માં અને $t \,seconds$ માં છે તો કણ નો કોણીય પ્રવેગ કેટલો થાય $?$
એક નિયમિત વર્તુળાકાર ચક્ર પર લાગતું અચળ ટોર્ક $4$ સેકંડ માં તેનાં કોણીય વેગમાનને $A_0$ થી $4 A_0$ માં પરિવર્તીત કરે છે. તો આ ટોર્ક નું મૂલ્ય કેટલું હશે?
$2$ $m$ ત્રિજ્યાની એક ગરગડી $ F = (20t -5t^2)$ ન્યૂટનનાં લગાડેલા સ્પર્શીંય બળથી (જ્યાં $t$ સેક્ન્ડમાં મપાય છે.) તેની અક્ષ આસપાસ ઘુમાવવા (ફેરવવા) માં આવે છે. જો ગરગડીની તેને ભ્રમણાક્ષ આસપાસ જડત્વની ચાકમાત્રા $10\; kg\ m^2$ હોય તો, ગરગડી તેની પોતાની ગતિની દિશા ઉલ્ટાવે તે પહેલા તેને કરેલા ભ્રમણોની સંખ્યા કેટલી હશે?
આકૃતિમાં મીટર પટ્ટીનો અડધો ભાગ લાકડાનો અને અડધો સ્ટિલનો બનેલો છે. લાકડાનો ભાગ $O$ પર કિલકિત કરેલો છે. બળ $ F$ સ્ટીલના ભાગે આપવામાં આવે છે. આકૃતિમાં $(b)$ માં સ્ટીલનો ભાગ $ O$ પર કિલકિત કરેલો છે. અને તેટલું જ લાકડાના ભાગ પર આપવામાં આવે છે.