આકૃતિમાં મીટર પટ્ટીનો અડધો ભાગ લાકડાનો અને અડધો સ્ટિલનો બનેલો છે. લાકડાનો ભાગ $O$ પર કિલકિત કરેલો છે. બળ $ F$ સ્ટીલના ભાગે આપવામાં આવે છે. આકૃતિમાં $(b)$ માં સ્ટીલનો ભાગ $ O$ પર કિલકિત કરેલો છે. અને તેટલું જ લાકડાના ભાગ પર આપવામાં આવે છે.
A$(a)$ માં વધુ કોણીય પ્રવેગ ઉત્પન્ન થશે
B$(b) $ જમાં વધુ કોણીય પ્રવેગ ઉત્પન્ન થશે
C
બંને પરિસ્થિતિમાં સમાન કોણીય પ્રવેગ ઉત્પન્ન થશે
D
માહિતી અપૂર્ણ છે.
Easy
Download our app for free and get started
b The torque applied in both cases is \(r \times F\), the same. But \(r F=I \alpha\). Where \(I\) is the moment of inertia and \(\alpha\) is angular acceleration \(I\) is greater for \((a)\). Therefore \(\alpha\) is less. The acceleration is more in the case of \((b)\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર સ્ટીકનો તેનાં એક છેડો તળીયા પર રહે તેમ શિરોલંબ રીતે મૂકવામાં આવે છે અને તેને છોડવામાં આવે છે, જ્યારે તેનો બીજો છેડો તળીયા સાથે અથડાય ત્યારે તેની ઝડપ ............... $m / s$ (ધારો કે તળીયા પર રહેલો છેડો લપસી જતો નથી.) $\left(g=9.8 \,m / s ^2\right)$
$0.9\, kg$ દળ અને $1 \,m$ લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, $0.1\, kg$ દળ અને $80\,m / s$ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
એક ટ્રક $54\ km/h$ ની ઝડપે દોડે છે. તેના પૈડાંની ત્રિજ્યા $50$ સેમી છે. બ્રેક લગાડતાં પૈડાં $20$ ભ્રમણ કરીને સ્થિર થાય છે, તો તે દરમિયાન ટ્રક કેટલું રેખીય અંતર કાપશે ? પૈડાંનો કોણીય પ્રવેગ કેટલો થાય ?
એક ઘર્ષણવાળા ટેબલ પર $a$ બાજુ અને $m$ દળ ધરાવતો સમઘન પડેલો છે . સમઘનની કોઈ એક સપાટી પર ટેબલની સપાટી થી $3a\over 4 $ ઊંચાઈએ લંબરૂપે $ F$ બળ લગાવવામાં આવે છે. તો $F$ ના કેટલા ન્યૂનતમ મૂલ્ય માટે બ્લોક સરક્યાં વગર નમશે ?
લંબાઈ $L$ ની એક પાતળી પટ્ટી માટે એકમ લંબાઈ દીઠ દળ $\lambda $ માં એક છેડા તરફથી અંતર વધતાં રેખીય વધારો થાય છે. જો તેનું કુલ દળ $M$ અને હળવા છેડે એકમ લંબાઈ દીઠ દળ $\lambda_0$ હોય તો હળવા છેડે થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે?
નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ $16$ સેકન્ડમાં $1200\,rpm$ થી બદલાઈને $3120 \,rpm$ થાય છે. $rad / s ^{2}$ માં કોણીય પ્રવેગ કેટલો હશે?
પદાર્થ પર ટોર્ક લગાડ્યા વગર તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર $\omega_1$ થી $\omega_2$ છે. જે તેની જડત્વની ચાકમાત્રાને લીધે થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાઓનો ગુણોત્તર =…..
એક પાતળી સમક્ષિતિજ તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. એક જંતુ એ તકતીના વ્યાસ પર એક છેડેથી સામેના બીજા છેડે ગતિ કરે છે. તો તેની ગતિ દરમિયાન તકતીની કોણીય ઝડપ.....