$\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}$
$r=r_o$ પર રેડિયલ નોડ બને છે. તેથી, $a_0$ ના સંદર્ભમાં $r_0$.
\(\therefore 2-\frac{ r _0}{ a _0}=0\)
\(\therefore r _0=2 a _0\)
કારણ : સૌથી વધુ તરંગ લંબાઈ ધરાવતા હાઇડ્રોજન સ્પેક્ટ્રમની બાલમર શ્રેણીની લાઇન માટે $n$ નું મૂલ્ય $4$ અને $6$ છે.
વિધાન ($I$) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે..
વિધાન ($II$) : હાઈડ્રોજન પરમાણુમાં, $3p$ અને $3d$ કક્ષકો સમશક્તિક કક્ષકો નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.