બ્રેકેટ $=\, (n2\, -\, 4)\, =\, 7\, -\, 4\, =\, 3;$ પિફુંડ $=\, (n2 \,-\, 5)\, =\, 7\, -\, 5\, =\, 2;$ હંફેરી = $(n2\, -\, 6)\, =\, 7\, -\, 6\, =\, 1$
કુલ $=\, 21$
રેખાઓની કુલ સંખ્યા નીચે પ્રમાણે શોધી શકાય છે
રેખાઓની કુલ સંખ્યા $ = \,\,\frac{{({n_2} - {n_1})\left[ {({n_2} - {n_1}) + 1} \right]}}{2}\,\, = \,\,\frac{{(7 - 1)(6 + 1)}}{2}\,\, = \,\,\frac{{42}}{2}\,\, = \,\,21$
સૂચિ $I$(ક્વોન્ટમ્ આાંક) | સૂચિ $II$આપેલ (પૂરી પારેલ) માહિતી |
$A$. mı | $I$. કક્ષકનો આકાર |
$B$. $m_s$ | $II$. કક્ષકનું કદ |
$C$. $1$ | $III$. કક્ષકનો દિક્રવિન્યાસ |
$D$. $\mathrm{n}$ | $IV$. ઈલક્ટ્રોનની સ્પીનનો દિક્રવિન્યાસ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.