MCQ
$2{\sin ^{ - 1}}\frac{3}{5} + {\cos ^{ - 1}}\frac{{24}}{{25}} = $
  • $\frac{\pi }{2}$
  • B
    $\frac{{2\pi }}{3}$
  • C
    $\frac{{5\pi }}{3}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$\frac{\pi }{2}$
a
(a) $2\,{\sin ^{ - 1}}\frac{3}{5} + {\cos ^{ - 1}}\frac{{24}}{{25}} = {\sin ^{ - 1}}2 \times \frac{3}{5}\sqrt {1 - \frac{9}{{25}}} + {\cos ^{ - 1}}\frac{{24}}{{25}}$

$ = {\sin ^{ - 1}}\frac{{24}}{{25}} + {\cos ^{ - 1}}\frac{{24}}{{25}} = \frac{\pi }{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સીધી રેખાઓ $\frac{x-1}{k}=\frac{y-2}{2}=\frac{z-3}{3}$ અને $\frac{x-2}{3}=\frac{y-3}{k}=\frac{z-1}{2}$ છેદે છે, તો $k$ ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા $.......$ છે.
$\int\limits_{ - 1}^{\frac{3}{2}} {|x\sin \pi x|dx} $ મેળવો.
જો $f(x)$ = $\left\{ \begin{subarray}{l} 
  k\,\cos \,x\, - \,x\,\cos \,k\,\,\,x\, \in \,\left[ {0,\,\frac{\pi }{2}} \right] \\ 
  k\,\sin \,x\, + \,x\,\sin \,k\,\,\,\,x\, \in \,\left( {\frac{\pi }{2},\,\pi } \right]\, 
\end{subarray}  \right.$ એ $(0,\pi )$ માં વિકલનીય હોય તો  .. . . 
જો $A$ અને $B$ એ $3\times3$ શ્રેણિક છે . જો $A$ એ સંમિત અને $B$ એ વિસંમિત શ્રેણિક હોય તો $AB - BA$ એ . . ..
$\cot ^{-1} \frac{1}{2}+\cot ^{-1} \frac{1}{3}=$_______.
$ \sqrt 3 $ ત્રિજ્યાવાળા ગોલકને અંત્રગર્ત લંબવૃતિય નળાકારનું મહતમ ઘનફળ મેળવો.
રેખા ઓ $\frac{x-1}{2}=\frac{y+8}{-7}=\frac{z-4}{5}$ અને $\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-6}{-3}$ વચ્ચેનું ન્યૂનતમ અંતર $............$ છે.
$\lambda$ ના કયા મુલ્ય માટે સદિશો $i + 2j + 3k, \lambda i + 4j + 7k, - 3i - 2j - 5k $ સમતલીય હોય ?
વ્રક $y = {x^3},$ $x - $ અક્ષ અને રેખાઓ $x = 1$ અને $x = 4,$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $f:R \to R$ અને $g:R \to R$ માટે $f(x) = 2x + 3$ અને $g(x) = {x^2} + 7$ હોય તો $x$ ની . . . . કિમત માટે $g(f(x)) = 8$ થાય.