Question
$2x^2 + 2y^2 – x = 0$ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો :

Answer

અહીં, આપેલ સમીકરણ $2x^2 + 2y^2 – x = 0$ છે.
$\therefore x^2+y^2-\frac{1}{2} x=0$
$\therefore\left(x^2-\frac{1}{2} x\right)+y^2=0$
$\therefore\left(x^2-\frac{1}{2} x+\frac{1}{16}\right)+y^2=\frac{1}{16}$
$\therefore\left(x-\frac{1}{4}\right)^2+(y-0)^2=\frac{1}{16} $ ને 
$(x-h)^2+(y-k)^2=r^2 $ સાથે સરખાવતાં, 
$h=\frac{1}{4}, k=0$ અને $ r^2=\frac{1}{16}$
$\therefore$ કેન્દ્ર $C (h, k)$, એટલે કે  $C \left(\frac{ 1 }{ 4 }, 0 \right)$ અને ત્રિજ્યા $r=\frac{1}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2=4 a x$ મા અંતર્ગત છે, તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે. તો ત્રિકોણની બાજુઓનાં માપ શોધો.
(1) પૂર્ણાંક સંખ્યા x
(2) વાસ્તવિક સંખ્યા x માટે 3x + 8 > 2 ઉકેલો.
અસમતાનો ઉકેલ શોધો. $\frac{3 x+5}{x-3}<\frac{1}{2}$
આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાનું સમીકરણ મેળવો :(– 1, 1) અને (2, – 4) બિંદુઓમાંથી પસાર થતી.
સાબિત કરો કે : $\sin ^2 (\frac{\pi}{6})+\operatorname{cosec}^2 (\frac{7 \pi}{6})-\cos ^2 (\frac{\pi}{3})=\frac{3}{2}$
સાબિત કરો કે : $\cot ^2 (\frac{\pi}{6})+\operatorname{cosec} (\frac{5 \pi}{6})+3 \tan ^2 (\frac{\pi}{6})=6$
સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો :4 – 3i
જો a અને b નો ગુણોત્તર મધ્યક $\frac{a^{n+1}+b^{n+1}}{a^n+b^n}$ હોય, તો n નું મૂલ્ય શોધો.
$\sum_{ K =1}^{11}\left(2+3^k\right)$ ની કિમત શોધો.