Question
અસમતાનો ઉકેલ શોધો. $\frac{3 x+5}{x-3}<\frac{1}{2}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાનું સમીકરણ મેળવો : Y-અક્ષને ઊગમબિંદુની ઉપર 2 એકમ અંતરે છેદતી અને X-અક્ષની ધન દિશા સાથે 30° ના માપનો ખૂણો બનાવતી.
$1, 2, 3, 4, 6, 7$ અંકોનો ઉપયોગ કરીને $3$ અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? (અંકોના પુનરાવર્તન સિવાય)
અસમતાઓનો ઉકેલ શોધોઃ $-12<4-\frac{3 x}{-5} \leq 2$
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{a}{x^4}-\frac{b}{x^2}+\cos x$
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો: $(x^2 + 1) \cos x$
$($એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.$)$
પાંચ ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો :$\cot x=\frac{3}{4}, x$ત્રીજા ચરણમાં છે.
સાબિત કરો કેઃ $\sin (2x) + 2 \sin (4x) + \sin (6x) = 4 \cos^2x \sin 4x$
એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે. 2 કાળા તથા ૩ લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે?
20 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 2 છે, પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન 8 ખોટું છે. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો :