MCQ
$3$ અને $23$ ની વચ્ચેના ચાર સમાંતર મધ્યક..... છે.
  • A
    $5, 9, 11, 13$
  • B
    $7, 11, 15, 19$
  • C
    $5, 11, 15 , 22$
  • D
    $7, 15, 19, 21$

Answer

ધારો કે ચાર સમાંતર મધ્યક $A_1, A_2, A_3$ અને $A_4$ છે. તેથી $3, A_1, A_2, A_3, A_4, 23$  સમાંતર શ્રેણીમાં છે.

હવે,  $t_6 = a + 5d$   

$23 = 3 + 5d$ 

$5d = 20$ 

$d = 4$  

$A_1 = 3 + 4 = 7,   A_2 = 7 + 4 = 11, A_3 = 11 + 4 = 15,$

$A_4 = 15 + 4 = 19$  

ચાર સમાંતર મધ્યક $7, 11, 15, 19$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $f(x)=\sin(x^2)+\cos(x^2),x\in\left[-\sqrt{13},\sqrt{13}\right]$ માં મહત્તમ બને તે માટે $x$ ના મૂલ્યોની સંખ્યા .......... હોય.
રંગમાં ભિન્ન હોય તે સિવાયના દડાને એકસમાન ધારતા જો $10$ સફેદ, $9$ લીલા અને $7$ કાળા દડા પૈકી એક અથવા વધારે દડા પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી હોય ?
નિદેશાવકાશમાં કોઇ બે ઘટનાઓ $A$ અને $B$ માટે,
સમીકરણ $\sin x + \sin y + \sin z = - 3\, , \,$$ 0 \le x \le 2\pi ,$ $0 \le y \le 2\pi ,$ $0 \le z \le 2\pi $ માટેના બીજની સંખ્યા . . . . છે.
છ પતિ-પત્નીઓના જૂથોએ છ વ્યક્તિઓની સમિતિ બનાવવાનું નક્કી કર્યું જો સમિતિમાં કોઈ પણ પતિ-પત્નીનું જુથ સાથેના હોય તો કેટલી રીતે સમિતિ બને ?  
${\left[ {\sqrt{\frac{ x }{3}} + \frac{{\sqrt 3 }}{{{x^2}}}} \right]^{10}}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
જો ${\mathop{\rm Im}\nolimits} \left( {\frac{{2z + 1}}{{iz + 1}}} \right) =  - 3,$ હોય તો $z$ નું બિંદુપથનું સમીકરણ .............. છે 
જો ${\log _5}2,\,{\log _5}({2^x} - 3)$ અને ${\log _5}(\frac{{17}}{2} + {2^{x - 1}})$ એ સમાંતર શ્રેણી માં હોય તો $x$ ની કિમત મેળવો 
જો રેખા $y = x + 3$ એ વર્તૂળ $x^2 + y^2 = a^2$ ને બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે તો $AB$ વ્યાસ હોય તેવા વર્તૂળનું સમીકરણ . . . . . .
$n$ જુદી જુદી વસ્તુઓ $1, 2, 3,......n$ ને જુદા જુદા $n$ સ્થાન $1, 2, 3, ......n.$ પર ગોઠવેલ છે. તો ઓછામાં ઓછી ત્રણ વસ્તુઓ તેની સંખ્યાના સ્થાન પર હોવાની સંભાવના કેટલી?