MCQ
$3 \tan ^{-1} a=$_______.
  • A
    $\tan ^{-1}\left(\frac{3 a+a^3}{1+3 a^2}\right)$
  • B
    $\tan ^{-1}\left(\frac{3 a+a^3}{1-3 a^2}\right)$
  • C
    $\tan ^{-1}\left(\frac{3 a-a^2}{1+3 a^2}\right)$
  • $\tan ^{-1}\left(\frac{3 a-a^3}{1-3 a^2}\right)$

Answer

Correct option: D.
$\tan ^{-1}\left(\frac{3 a-a^3}{1-3 a^2}\right)$
$\tan ^{-1}\left(\frac{3 a-a^3}{1-3 a^2}\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ વાસ્તવિક સંખ્યા $y$ માટે $[y]$ એ મહતમ પૂર્ણાક દર્શાવે છે તો $\int\limits_{\pi /2}^{3\pi /2} {[2\sin x]\,dx}   =$
આપેલ પૈકી ક્યૂ વિધેય અંતરાલ $\left( {{\pi \over 2},{{3\pi } \over 2}} \right)$ માં વધતું કે ઘટતું નથી.
જો $\bar{x}=(a, 4,2 a)$ અને $\bar{y}=(2 a,-1, a)$ પરસ્પર લંબ હોય, તો $a=$ ____________
જો બિંદુઓ $\left( { - 3, - 1,2} \right),\left( {1,4,x} \right)$ અને $\left( { 5, y,8} \right)$ સમરેખ હોય, તો $ x\ $અને$\ y\ $ અનુક્રમે $.......... .$
અહી ઘટનાઓ $A, B$ અને $C$ માટે $A$ અને $B$ પૈકી એક્જ ઘટના બને તેની સંભાવના $(1-k)$ થાય છે અને $B$ અને $C$ પૈકી એક્જ ઘટના બને તેની સંભાવના $(1-2k)$ થાય છે અને $A$ અને $C$ પૈકી એક્જ ઘટના બને તેની સંભાવના $(1-k)$ થાય છે અને બધીજ ઘટનાઓ $A, B$ અને $C$ એકસાથે બને તેની સંભાવના  $k^{2}$  છે કે જ્યાં $0\,<\,\mathrm{k}\,<\,1$ છે તો ઘટનાઓ $\mathrm{A}, \mathrm{B}$ અને $\mathrm{C}$ પૈકી ઓછાં ઓછી એક ઘટના ઉદભવે તેની સંભાવના  મેળવો.
$\overrightarrow x \times \left( { - 2\overrightarrow y } \right) =\ .......$
વિધેય $f(x) = x\, + \,\cos x$ એ . . .
વ્રક $xy - 3x - 2y - 10 = 0,$ $x -$ અક્ષ અને રેખાઓ $x = 3,x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
ગણ $A$ અને $B$ માં અનુક્રમે $4$ અને $2$ ઘટકો છે. $A \times B$ ના ઉપગણો પૈકી કોઈ એક ગણ યાદચ્છિક રીતે પસંદ કરતાં મળતાં ઉપગણમાં ઓછામાં ઓછા ત્રણ સભ્ય હોય તે ઘટનાની સંભાવના $.........$ છે.
રેખાઓ $y=x,y=1,y=3$ અને $Y-$ અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ $.........$ છે.