Question
$(3 x+2 y)^{3}$ નું વિસ્તરણ કરો.

Answer

$27 x^{3}+54 x^{2} y+36 x y^{2}+8 y^{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચલ એટલે શું ? તેનાં બે ઉદાહરણો લખો.
મધ્યકિંમતો $25$ $105$ $230$ $400$ $650$ $900$ કુલ
આવૃત્તિ $10$ $30$ $40$ $60$ $80$ $30$ $250$
વર્ગલંબાઈ $50$ $110$ $140$ $200$ $300$ $200$  
વર્ગની મધ્યકિંમત અને વર્ગની વર્ગલંબાઈ આપી હોય તેવા વર્ગનાં સીમાબિંદુઓ મેળવવાનાં સૂત્રો લખો.
ગૌણ માહિતીનાં ગમે તે ચાર પ્રાપ્તિસ્થાન જણાવો.
$(3 x+2 y)^3$ નું વિસ્તરણ કરો.
${ }^n C_2=28$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
$100, 50, 25,....$ આ શ્રેણીનું સાતમું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
આદર્શ નિદર્શના લક્ષણો જણાવો.
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના દરેક વર્ગની વર્ગલબાઈ શોધો.
વર્ગ $0-9$ $10-29$ $30-34$ $35-49$ $50-70$
આવૃત્તિ $20$ $30$ $30$ $15$ $5$
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
$(1)$ પ્રમાણિકતા $(2)$ ઉંમર $(3)$ ઉષ્ણતામાન $(4)$ બચત
$(5)$ વ્યવસાય $(6)$ સૂચક આંક $(7)$ જાતિ $(8)$ ઉત્પાદન
$(9)$ હોશિયારી $(10)$ ધર્મ $(11)$ કિંમત $(12)$ વજન
$(13)$ માસિક આવક $(14)$ પરીક્ષાના ગુણ $(15)$ લાગણી $(16)$ ભ્રષ્ટાચાર
$(17)$ ખર્ચ $(18)$ વેચાણ $(19)$ નફો $(20)$ સફળતા