Question
ગૌણ માહિતીનાં ગમે તે ચાર પ્રાપ્તિસ્થાન જણાવો.

Answer

ગૌણ માહિતી ના પ્રાપ્તિસ્થાનો:
  1. સરકારી પ્રકાશનો
  2. અર્ધ સરકારી પ્રકાશનો
  3. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો
  4. સંસોધક સંસ્થાના અહેવાલો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 76, 98 અને 40 છે, તો j શોધો અને તે વિષમતાનો પ્રકાર જણાવો.
એક ટ્યૂબલાઇટ બનાવતી કંપનીએ છેલ્લા વર્ષમાં બનાવેલી ટ્યૂબલાઇટના આયુષ્યની વિગત નીચે મુજબ છે.
આયુષ્ય $($કલાક$)$ $1500 2000$ $2000-2500$ $2500-3000$ $3000 -3500$
ટ્યુબ લાઇટની સંખ્યા $1200$ $1500$ $1400$ $900$
માહિતી પરથી આયુષ્યનો વિસ્તાર અને વિસ્તારાંક મેળવો.
એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલ ગુણના આવૃત્તિ-વિતરણ પરથી વિદ્યાર્થીના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો.
ગુણ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
વિદ્યાર્થીઓની સંખ્યા $8$ $20$ $25$ $60$ $45$ $10$
એક શાળામાં વાણિજ્ય$-$પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ $7$ વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ $6$ તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા$-$જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય $?$
$(1+x)^{4}$નું વિસ્તરણ કરો.
પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો અર્થ જણાવો.
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.
${ }^{7} P_{r}=42$ હોય તો $r$ ની કિંમત  શોધો.
કયા પ્રકારની માહિતીમાં મધ્યક કરતાં મધ્યસ્થ ચઢિયાતું માપ હોય છે $?$
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
(1) ગુસ્સો$\quad$(2) પ્રેમ$\quad$(3) બચત$\quad$(4) વસ્તુનો ભાવ (₹ માં)  $\quad$(5) ખર્ચ$\quad$(6) વૈવાહિક દરજ્જો  $\quad$(7)  નિષ્ફળતા$\quad$ (8) ઉષ્ણતામાન