Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને $\sqrt{2 n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.
$A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?