આંખમાં રેટિના કેમેરાના કયા ભાગ તરીકે વર્તે ?
  • A
    શટર
  • B
    ફિલ્મ
  • C
    લેન્સ
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
b
(b) The back of the eye is lined by a layer called as the retina, which acts like the film inside a camera. The retina is a thin layer of nerve tissue, that contains photoreceptors. Photoreceptors convert light rays into electrical impulses, which are then sent through the optic nerve to the brain, where an image is perceived. As with a camera, if the film is bad in the eye (i.e., the retina is damaged or diseased), no matter how well the rest of the eye is functioning, a good picture is not possible.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

    કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    દરેકની $f$ કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ ${F_1}$ છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે $(\mu  - 1.5)$), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ ${F_2}$ છે. ${F_1}:{F_2}$ નો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 3
    એક માઇક્રોસ્કોપને એક કાગળ ઉપર દોરેલ નિશાની ઉપર વ્યવસ્થિત ફોકસ કરવામાં આવેલ છે અને આ કાગળ ઉપર $ 1.5$  વક્રીભવનાંકવાળા અને $3\; cm$  જાડાઇના કાચના સ્લેબને મૂકવામાં આવે છે. નિશાની ફરીથી સ્પષ્ટ દેખાય એટલા માટે માઇક્રોસ્કોપને કઇ દિશામાં ખસેડવું જોઇએ?
    View Solution
  • 4
    ર્ફ્રોનહોફર સ્પ્રેક્ટલ એ
    View Solution
  • 5
    એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$  અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
    View Solution
  • 6
    $3.5 D$ પાવરના લેન્સને $- 2.5 D $ પાવરના લેન્સના સંપર્કમાં મૂક્લો છે. તો તંત્ર .............તરીકે વર્તેં છે.
    View Solution
  • 7
    ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતો માણસ $120\,\, cm$ થી નજીકની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. લેન્સ દ્વારા તે $40 \,\,cm$ અંતરે સુધી વાંચી શકે છે તો કેન્દ્રલંબાઈ ......$cm$ છે.
    View Solution
  • 8
    કાંચના ટુકડાને જુદાં જુદાં કલરના અક્ષર પર મૂકતાં કયાં કલરના અક્ષર ઓછી ઉંચાઇ પર દેખાય?
    View Solution
  • 9
    પોલા કાચના ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવે છે. અરીસાની સામે વસ્તુ મુક્તા પ્ર્તિબિંબ અને મોટવણી
    View Solution
  • 10
    જો એક અવલોકનકાર સ્થિત સમતલ અરીસાથી $ 6\, m/sec$ થી દૂર થઈ જઈ રહ્યો હોય ત્યારે પ્રતિબિંબની અવલોકનકારની સાપેક્ષે ઝડપ .....$m/s$ થશે.
    View Solution