જો \(V =\) અચળ \(\frac{{{P_1}}}{{{P_2}}}\,\, = \,\,\,\frac{{{M_1}{T_1}}}{{{M_2}{T_2}}}\) તો \(\frac{{15}}{{11}}\,\, = \,\,\,\frac{{0.5776\,\,\, \times \,\,300}}{{{M_2}\, \times \,\,290}}\,\,\, \Rightarrow \,\,{M_2} = \,\,0.438\,\,\,kg\)
તેથી બહાર આવેલા ઑક્સીજન નું દળ \( ({M_1} - {M_2})\,\, = \,\,0.5776\,\, - \,\,0.438\,\,\, = \,\,\,0.139\,\,\,kg\)
$(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.
$(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.
$(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.
$(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.