$3.0 \times 10^{-6}\, {C} / {m}$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારથી અમુક અંતરે $x-$ અક્ષ પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે. રેખીય વિદ્યુતભાર $z-$ અક્ષ પર મુકેલ છે અને ડાયપોલનો ધન અને ઋણ વિદ્યુતભાર ઉગમબિંદુથી અનુક્રમે $10\, {mm}$ અને $12\, {mm}$ અંતરે છે. જો ડાયપોલ પર લાગતું કુલ બળ $4\, N$ હોય, તો ડાયપોલના ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય શોધો.
Download our app for free and get started