આકૃતીમાં વિદ્યુતભાર રચનાને કારણે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. આ પરથી આપણો કહીં શકીએે કે
  • A$q_1$ અને $q_2$ ધન છે અને $q_2 > q_1$
  • B$q_1$ અને $q_2$ ધન છે અને $q_1 > q_2$
  • C$q_1$ અને $q_2$ ઋણ છે અને $\left|q_1\right| > \left|q_2\right|$
  • D$q_1$ અને $q_2$ ઋણ છે અને $\left|q_2\right| > \left|q_1\right|$
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

\((i)\) Electric field lines originates from positive charge.

\((ii)\) Higher the number of field lines originating from positive charge, greater is magnitude of charge.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો બે વિદ્યુતભાર $+Q$ અને $-Q$ વચ્ચેનું અંતર બમણું હોય તેમના વચ્ચેનું આકર્ષી બળ કેટલું હશે ?
    View Solution
  • 2
    આપેલ આકૃતિમાં $'O'$ એ $AB$ નું મધ્યબિંદુ હોય તો $Q$ વિદ્યુતભાર પરનું બળ ગણો.
    View Solution
  • 3
    એક સમઘનને $\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}$ જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ $0.5 \,{m}$ અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર $(\times 10^{-11} {C}$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    $\alpha$ - કણ પરનો વિદ્યુતભાર ....... 
    View Solution
  • 5
    $20$ યુનિટ ક્ષેત્રફળ ધરાવતી સપાટી $Y-Z$ સમતલમાં છે,જો વિદ્યુતક્ષેત્ર $(5 \hat{i}+4 \hat{j}+9 \hat{k})$ હોય તો સપાટીમાંથી પસાર થતું ફલક્સ શોધો. (એકમ માં)
    View Solution
  • 6
    ધારો કે સમાન વિદ્યુતભારિત દિવાલ $2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}$ મૂલ્યનું એક લંબ સમાન વિદ્યુતક્ષેત્ર આપે છે. એક $2 \mathrm{~g}$ દળના વિદ્યુતભારિત કણને $20 \mathrm{~cm}$ લંબાઈના સિલ્કના દોરા વડે લટકાવવામાં આવે છે અને તે દિવાલ થી $10 \mathrm{~cm}$ દૂર રહે છે. કણ પરનો વિદ્યુતભાર $\frac{1}{\sqrt{x}}$ $\mu \mathrm{C}$ હોયતો $x$=__________થશે. $[g=10 m/s$
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે આદર્શ ડાયપોલ $A$ અને $B$ જેની ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $p_{1}$ અને $p_{2}$ છે, તેને સમતલમાં તેના કેન્દ્ર $O$ પર રહે તેમ મુકેલ છે. ડાયપોલ $A$ ની અક્ષ પરના બિંદુ $C$ પર, પરિણામી વિદ્યુતક્ષેત્ર અક્ષ સાથે $37^{\circ}$ ની ખૂણો બનાવે છે. $A$ અને $B$ ની ડાયપોલ મોમેન્ટ નો ગુણોત્તર, $\frac{P_{1}}{P_{2}}$ કેટલો થાય?

    ($\sin 37^{\circ}=\frac{3}{5}$ લો)

    View Solution
  • 8
    વિદ્યુતભાર માટે સાચું વિધાન પસંદ કરો કરી શકાય છે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $'q'$ વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર $\overrightarrow{ E }$ નું ફ્લક્સ ...... હશે.
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બાજુઓ સમાન હોય તેવા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ ત્રણ વિદ્યુતભાર $Q, +q$ અને $+q$ મૂકેલા છે. તંત્રની રચનાનું ચોખ્ખું સ્થિત વિદ્યુત શાસ્ત્રનું બળ શૂન્ય છે. જો $Q$ ........ ને સમાન છે.
    View Solution