${N_2}(g) + {O_2}(g) \rightleftharpoons 2NO(g)$
${N_2}{O_4}(g) \rightleftharpoons 2N{O_2}(g)$
${N_2}(g) + 3{H_2}(g) \rightleftharpoons 2N{H_3}(g)$
જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............
$N_2 + 3H_2 $ $\rightleftharpoons$ $ Z_{(g)}\,\, 2NH_{3(g)} ; \,\,k_1\,\,, N_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2NO \,\,; k_2 \,\,, H_2 +$ $\frac{1}{2}$ $O_2$ $\rightleftharpoons$ $H_2O$ ; $k_3$ તો પ્રક્રિયા $2NH_3$ $+$ $\frac{5}{2}$$O_2$ $\rightleftharpoons$ $2NO$ $+$ $3H_2O$ નો સંતુલન અચળાંક $k_1 , k_2$ અને $k_3$ ના રૂપમાં.....
${A_2}(g)\, + \,{B_2}(g)\,\overset {{K_1}} \leftrightarrows \,2AB(g)\,\,\,......(1)$
$6AB\,(g)\,\,\overset {{K_2}} \leftrightarrows \,\,3{A_2}(g)\, + \,3{B_2}(g)......(2)$
તો $K_1$ અને $K_2$ વચ્ચેનો સંબંધ શું થાય?