(આપેલ : $\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1} \mathrm{~mol}^{-1}$ )
$CH _{3} OH (1)+\frac{3}{2} O _{2}( g ) \rightarrow CO _{2}( g )+2 H _{2} O (1)$
$27^{\circ} C$ પર ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો બોમ્બ કેલોરિમીટર વડે માપતા $726\,kJ\,mol ^{-1}$ મળે છે.પ્રક્રિયા માટે દહન એન્થાલ્પી $-x$ છે જ્યાં $x\,\,\dots\dots\dots$ $kJ\,mol^{-1}$ છે.(નજીકનો પૂર્ણાંક)
(આપેલ $: R =8.3\, J\,K ^{-1} \,mol ^{-1}$ )