$(a)$ $U$ અને $H$ દરેક તાપમાન પર જ આધાર રાખે છે
$(b)$ દબનીયતા પરિબળ $z$ $1$ની બરાબર નથી
$(c)$ $C _{ P , m }- C _{ V , m }= R$
$(d)$ કોઈ પ્રક્રિયા માટે $d U = C _{ V } d T$
$298 \,K \,NH_3$$_{(g)}$ અને $H_2O_{(l)}$ ની નિર્માણ ઉષ્મા અનુક્રમે $-46.0$ અને $-286.0\, kJ \,mol^{-}$ છે.
${\Delta _r}{G^o}$ (in $kJ\,mol^{-1}$) $=120-\frac {3}{8}\,T$
તો $T$ તાપમાને પ્રક્રિયા મિશ્રણનો મુખ્ય ઘટક કયો?