Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન પ્રક્રિયાની પરિસ્થિતિ હેઠળ પદાર્થની સાંદ્રતા $1.386$ મોલ $m^{-3}$ છે. જે $40$ સેકન્ડમાં અને $20$ સેકન્ડમાં પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ ગતિ દ્વારા અડધી થશે. પ્રથમ ક્રમ $(k_1)$ અને શૂન્ય ક્રમ $(k_0)$ માટેનો દર અચળાંકનો ગુણોત્તર $\left( {\frac{{{k_1}}}{{{k_0}}}} \right)$ ............ $mol^{-1}\,dm^3$ થશે.
$H_2O_2$ નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં $H_2O_2$ ની સાંદ્રતા પચાસ મિનિટમાં $0.5\, M$ થી ઘટીને $0.125\,M$ થાય છે. જ્યારે $H_2O_2$ ની સાંદ્રતા $0.05\, M$ થાય ત્યારે $O_2$ બનવાનો દર શું થશે ?
પ્રક્રિયા $A \to B$ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. $A$ ના $0.8$ મોલમાંથી $B$ ના $0.6$ મોલ ઉત્પન્ન કરવા $1$ કલાક લાગે છે. તો $A$ ના $0.9$ મોલમાંથી $B$ ના $0.675$ મોલ ઉત્પન્ન કરવા .......... કલાક લાગશે .
તાપમાનમાં પ્રતિ $10\,^o C$ નો વધારો કરતા એક પ્રક્રિયાનો વેગ બે ગણો થાય છે. જો તાપમાનમાં $50\,^o C$ નો વધારો કરવામાં આવે, તો પ્રક્યિાનો વેગ લગભગ .......... ગણો વધશે.