Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightarrow B$ માટે $A$ ની સક્રીયકરણ ઊર્જા $17\, kJ$ પ્રતિ મોલ છે. પ્રક્રિયાની ઉષ્મા $40 \,kJ$ છે. તો પ્રતિવર્તીં પ્રક્રિયા $B \rightarrow A$ માટેની સક્રીયકરણ ઊર્જા ગણો.
પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ $2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .$ છે $40 \mathrm{g}$ પ્રકીયક ને $10\; \mathrm{g}$ પ્રકિયા થવા માટે લાગતો સમય........$s$
$A + B \rightarrow C + D$ માટે $\Delta H = -\,20\,kj $ મોલ $^{-1} $ છે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85\,KJ$ મોલ $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા......... $KJ$ મોલ $^{-1}$ છે.
ઉષ્માક્ષેપક પ્રક્રિયા $X \rightarrow Y$ ની સક્રીયકરણ ઊર્જા $30\,KJ$ મોલ $^{-1}$ છે. જો પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફાર $ ( \Delta H) - 20\, KJ$ છે, તો પ્રતિવર્તીં પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા...... $kJ$
$A \rightarrow P$ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, તાપમાન $(T)$ આધારે દર અચળાંક $(k)$ નીચેના સમીકરણ $\log \,k = \, - (2000)\,\frac{1}{T}+ 0.6$ પર આધારિત છે. તો પૂર્વ ઘાતાંકીય ગુણાંક $A$ અને સક્રિયકરણ ઊર્જા $E_a$ અનુક્રમે... થાય.
પ્રક્રિયા $A \to$ નીપજો માટે $log\,t_{1/2}$, વિરુદ્ધ $log\,a_0$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $a_0,$, વડે દર્શાવવામાં આવે તો પ્રક્રિયાની ક્રમ જણાવો.