સુક્રોઝમાંથી મળતા \(O-\) પરમાણુના મોલ \(=0.1 \times 11=1.1\)
પાણી \(H_2O\)ના મોલ \(=\frac{90}{18}=5\)
પાણીમાંથી મળતા \(O-\) પરમાણુના મોલ \(=5\)
દ્રાવણમાં \(O-\) પરમાણુના કુલ મોલ \(=1.1+5=6.1\)
\(O-\) પરમાણુઓની સંખ્યા \(=6.1 \times 6 \times 10^{23}=3.66 \times 10^{24}\)
[મોલર દળ ${KCl}=74.5$ ]
$\left[\right.$ આપેલ છે $: {N}_{{A}}=6.02 \times 10^{23}\, {~mol}^{-1}$ ,${Na}$નું આણ્વીય દળ $=23.0\, {u}]$