${ }_{3}^{7} Li$ નું દળ $=7.0160\, u,$ ${ }_{2}^{4} He$નું દળ $=4.0026\, u,$ અને ${ }_{1}^{1} H$નું દળ $=1.0079\, u$ છે. $20\, g$ ${ }_{3}^{7} Li$નું રૂપાંતર પ્રોટોનનું શોષણ કરીને ${ }_{2}^{4} He$માં થાય છે,તો મુક્ત થતી ઊર્જા ......... $kWh$ [ન્યૂટ્રોનનું દળ $\left.=1\, GeV / c ^{2}\right]$
Download our app for free and get started