Question
$(3a + 4b + 5c)^2 $ નું વિસ્તરણ કરો :

Answer

$ 9a^2 + 16b^2 + 25c^2 +24ab + 40bc + 30ac $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો:
$6 x^3+7 x^2-14 x-15$
સંખ્યા રેખા પર $\sqrt{3}$ દર્શાવો.
મકાઈના ડોડાનો આકાર લગભગ શંકુ જેવો હોય છે. $($જુઓ આકૃતિ$)$ તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા $2.1$ સેમી અને લંબાઈ $($ઊંચાઈ$) \ 20$ સેમી છે. જો ડોડાની પ્રત્યેક $1$ સેમી$^2$ સપાટી પર આશરે $4$ મકાઈના દાણા હોય, તો આખા ડોડા પર કુલ કેટલા દાણા હશે, તે શોધો.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: x - y = 2$
વ્યાસ $21$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$q(m)=0.3 m-0.15$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$15 x^2+7 x-2$
અવયવ પાડો:
$\frac{1}{4} x^2+\frac{3}{5} x y+\frac{9}{25} y^2$
$ 3\over7 $ અને $ 5\over7 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 36\over100 $