આ પ્રક્રિયામાં ક્લોરિનનું ઓક્સિડેશન $\left( {\mathop {Cl}\limits^{ + 1} O_{\left( {aq} \right)}^ - \,\,\,\,\, \to \,\,\,\mathop {Cl}\limits^{ + 5} O_{3\left( {aq} \right)}^ - } \right)$ અને સાથે સાથે રિડક્શન $\left( {\mathop {Cl}\limits^{ + 1} O_{\left( {aq} \right)}^ - \,\,\,\,\, \to \,\,\,\,\,\,Cl_{\left( {aq} \right)}^ - } \right)$ પણ સાથે સાથે થાય છે.
આથી આ ડીસ્પ્રપોર્સનેશન પ્રક્રિયા છે.
$aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )$
મળી આવતા સહગુણાંકો $a, b$ અને $c$ અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.
$xC{l_2}\, + 6O{H^ - }\, \to \,Cl{O_3}^ - \, + \,yC{l^ - } + 3{H_2}O$