આપેલ પ્રક્રિયામાં $Ag$ ના ઓ.આંક $+1\, (Ag_2O)$ માંથી ઘટાડો થઇ શૂન્ય $(Ag)$ બને છે એટલે કે તેનું રિડક્શન થાય છે.
$\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}$
$\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}$ અને $\mathrm{A}$ અનુક્કમે (ક્રમશઃ) શોધો.
$xMn{O_4}^ - \, + \,y{H_2}S{O_4}\, \to \,2M{n^{2 + }}\, + \,5{H_2}O\, + \,z{e^ - }$