આ પ્રક્રિયામાં ક્લોરિનનું ઓક્સિડેશન \(\left( {\mathop {Cl}\limits^{ + 1} O_{\left( {aq} \right)}^ - \,\,\,\,\, \to \,\,\,\mathop {Cl}\limits^{ + 5} O_{3\left( {aq} \right)}^ - } \right)\) અને સાથે સાથે રિડક્શન \(\left( {\mathop {Cl}\limits^{ + 1} O_{\left( {aq} \right)}^ - \,\,\,\,\, \to \,\,\,\,\,\,Cl_{\left( {aq} \right)}^ - } \right)\) પણ સાથે સાથે થાય છે.
આથી આ ડીસ્પ્રપોર્સનેશન પ્રક્રિયા છે.
${H_2}{O_2}\xrightarrow{{R.T}}{H_2}O + \frac{1}{2}{O_2}$
કારણ : બે $S$ પરમાણુ સીધે સીધા $O$-પરમાણુ સાથે જોડાયેલા નથી.