MCQ
$3sinx + 4cosx $ ની મહત્તમ કિંમત....
  • A
    $3$
  • B
    $4$
  • $5$
  • D
    $7$

Answer

Correct option: C.
$5$
c
$f(x) = 3sinx + 4cosx$  લો,

$==> f'(x) = 3cosx - 4sinx$

$f'(x) = -3sinx - 4cosx$

હવે $ f'(x) = 0 ==> 3cosx - 4sinx = 0 ==> tanx = 3/4$

પછી પણ $sin \,x = 3/5, cos \,x = 4/5$  અને તેથી $x = tan^{-1}(3/4)$ આગળ

$f'(x) = -3(3/5) -4(4/5) < 0 $

$==> tanx = 3/4 $ આગળ $f(x)$ ને મહત્તમ છે.

તેની મહત્તમ કિંમત પણ $= 3(3/5) + 4(4/5) = 5$  છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રણ રેખાઓ કે જેમની દિક્કોસાઇન અનુક્રમે $l_1, m_1, n_1 ; l_2, m_2, n_2 $ અને  $ l_3, m_3, n_3 $છે. તેમની સાથે સમાન ખૂણો બનાવતી રેખાની દિક્કો સાઇન શુ મળે ?
જો $\omega $ એ એકનું કાલ્પનિક બીજ હોય , તો $\left| {\,\begin{array}{*{20}{c}}1&\omega &{ - {\omega ^2}/2}\\1&1&1\\1&{ - 1}&0\end{array}\,} \right| = $
$f: Z \rightarrow Z, f(x)=4 x +5$ તો $f-1( x )=\ ............$
ધારો કે $f\left( x \right) = g\left( x \right)\frac{{{e^{\frac{1}{x}}} - {e^{\frac{{ - 1}}{x}}}}}{{{e^{\frac{1}{x}}} + {e^{\frac{{ - 1}}{x}}}}}$ જ્યાં, ,$g$ સતત વિધેય છે. જો $\mathop {\lim }\limits_{x \to 0} \,\,f\left( x \right)$ નું અસ્તિત્વ હોય, તો
જો $f (x) = sin x - cos x - ax + b$  દરેક $x \in R $ માટે ઘટતુ વિધેય હોય, તો....
જો $\vec a, \vec b, \vec c$ એ ત્રણ એકમ સદિશો હોય કે જેથી $\mathop a\limits^ \to  \mathop {.b}\limits^ \to   + \mathop b\limits^ \to  \mathop {.c}\limits^ \to   - \mathop a\limits^ \to  \mathop {.c}\limits^ \to   = \frac{3}{2}$ થાય તો $\mathop a\limits^ \to  \mathop {.b}\limits^ \to   + \mathop b\limits^ \to  \mathop {.c}\limits^ \to   + \mathop c\limits^ \to  \mathop {.a}\limits^ \to  $ ની કિમત મેળવો.
સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{x}{{2y - x}}$ નો ઉકેલ મેળવો.
$\int_{}^{} {\sqrt {1 + {x^2}} \;dx = } $
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{|x|,\,0 < \,|x|\, \le 2}\\{\,\,1\,\,\,,\,\,x = 0\,\,\,\,\,\,\,\,\,}\end{array}} \right.$,તો $x = 0$ આગળ $f$ એ  . . .   
સદિશ $\vec a \,\,= (x, y, z)$ એ $y-$ અક્ષ સાથે ગુરૂકોણ બનાવે છે અને  $\vec b \,\,= (y, -2z, 3x)$ અને $\vec c \,\,(2z, 3x, -y)$ સાથે સમાન કોણ બનાવે અને જો  $|\vec a |\,\, = \,\,2\sqrt 3 $ અને  $\vec a $ એ $\vec d \,\,= (1, -1, 2)$ ને લંબ હોય, તો સદિશ $\vec a $ મેળવો.