Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r$ ત્રિજ્યા તથા $q$ વિદ્યુતભાર ધરાવતા મરક્યુરીના $64$ નાના ટીપા ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે છે તો દરેક નાના ટીપાનો તથા મોટા બુંદની પૃષ્ટ વિદ્યુતભારનો ગુણોત્તર....
$10\ cm$ અને $20\ cm$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ છે. એક ગોળાને $150\ \mu C$ નો વિદ્યુતભારીત આપેલો છે અને તેને બીજા ગોળા સાથે તાર વડે જોડવામાં આવે છે. તો તેઓનો સામાન્ય સ્થિતિમાન કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $L$ લંબાઈ ધરાવતા લોલકને $E$ વિદ્યુતક્ષેત્ર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટર વચ્ચે મૂકેલું છે.તેનું દળ $m$ અને વિદ્યુતભાર $q$ હોય તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $0.05\, m$ છે. પ્લેટોની વચ્ચે $3 \times 10^4\,V/m$ મુલ્યનું વિ. ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવે છે. તેને બેટરીથી દૂર કરી અને એક $0.01 \,m$ જાડાઈની ધાતુની અવિદ્યુતભારિત પ્લેટને (કેપેસિટર) દાખલ કરવામાં આવે છે. તો જો ધાતુની પ્લેટને બદલે $K = 2$ ડાઈ-ઈલેકટ્રીક અચળાંકની પ્લેટને મુકવામાં આવે તો સ્થિતિમાન તફાવત કેટલા.....$kV$ હશે ?