Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\overrightarrow{\mathrm{E}}=-\mathrm{E}_{0} \hat{\mathrm{k}}$ વિદ્યુતક્ષેત્રમાં રહેલ $m$ દળના ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ $\overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{i}}+\mathrm{v}_{0} \hat{\mathrm{j}}$ છે. $\lambda_{0}$ એ ઇલેક્ટ્રોનની શરૂઆતની દ’બ્રોગલી તરંગલંબાઈ હોય તો $t$ સમયે તેની દ’બ્રોગલી તરંગલંબાઈ કેટલી થાય?
ફોટો ઈલેક્ટ્રિક અસર સપાટી પર $5.5 \times 10^8\ MHz$ અને $4.5 \times 10^8\ MHz$ માટે મળે છે. જો ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1:5$ હોય તો ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ .....
વાયુના અણુંની ઓરડાના તાપમાન $(300\,K)$ આગળ ડી બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. જો વાયુનું તાપમાન $600\,K$ સુધી વધારવામાં આવે, તો આ જ વાયુના અણુંની ડી બ્રોગ્લી તરંગલંબાઈ ............ થશે.