Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફોટોઇલેકિટ્રક ઇફેકટના એક પ્રયોગમાં $λ $ અને $\frac{\lambda }{2}$ તરંગલંબાઇના આપાત પ્રકાશ માટે માપવામાં આવતાં સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે $V_1$ અને $V_2 $ છે.આ $V_1 $ અને $V_2$ વચ્ચેનો સંબંધ છે.
$50\, V$ મૂલ્યના સ્થિતિમાનની હાજરીમાં $m$ દ્રવ્યમાન અને $q$ વિજભારના $A$ કણને પ્રેવગીત કરવામાં આવે છે. $4 m$ દળ ધરાવતો અને $q$ જેટલો વિદ્યુતભાર ધરાવતો બીજો કણ $B$ ને $2500\, V$ ના સ્થિતિમાનના તફાવતથી પ્રેવગીત કરવામાં આવે છે. આ કણોની ડી-બ્રોગ્લી તરંગલંબાઈઓનો ગુણોત્તર $\frac{{{\lambda _A}}}{{{\lambda _B}}}$ _______ ની નજીકનો હશે
ફોટોસેલનાં કેથોડને એવી રીતે બદલવામાં આવે છે કે વર્ક ફંક્શન $w_1$ થી $w_2$ બદલાય છે. $\left(w_2\,>\,w_1\right)$ આ ફેરફાર પહેલા અને પછી સંતૃપ્ત વિદ્યુતપ્રવાહો $I_1$ અને $I_2$ છે અને બીજી બધી શરતો સમાન છે તો( $hv\,>\,w_2$ ધારો)