Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $A _{(g)} \rightarrow B _{( g )}$ માટે, $300\, K$ અને $1\, atm$ પર સંતુલન અચળાંકનું મૂલ્ય $100.0$ ને સમાન છે. $300\, K$ અને $1\, atm$ પર પ્રક્રિયા માટે $\Delta_{r} G$ નું મૂલ્ય $J\, mol-1$ માં $-xR$ છે. જ્યાં $x$ ......... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $[R=8.31\, J\, mol-1\,K-1$ અને $In\, 10 =2.3)$
સંતુલન પ્રક્રિયા ${N_2}{O_4}$ $\rightleftharpoons$ $2N{O_{2(g)}}$ માટે ${N_2}{O_4}$ અને $N{O_2}$ ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે $4.8 \times {10^{ - 2}}$ અને $1.2 \times {10^{ - 2}}\,mol\,litr{e^{ - 1}}$ છે. તો પ્રક્રિયા માટે ${K_c}$ નું મુલ્ય ......... થશે.
$1$ લિટરની ક્ષમતા ધરાવતા બંધ પત્રમાં $1098\, K$ પર એક મોલ $O_{2(g)}$ અને બે મોલ $SO_{2(g)}$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલને $1.6$ મોલ $SO_{3(g)}$ મળે છે. તો પ્રક્રિયાનો સંતુલિત અવળાંક $K_c$ જણાવો.
પ્રક્રિયા ${N_2} + 3{H_2}$ $\rightleftharpoons$ માં $2N{H_3}$ માટે સંતુલન અચળાંક $K$ છે, તો પછી સંતુલન $N{H_3}$ $\rightleftharpoons$ $\frac{1}{2}{N_2} + \frac{3}{2}{H_2}$ માટે સંતુલન અચળાંક શું થશે?
$2P_{(g)} + Q_{(g)} $ $\rightleftharpoons$ $ 3R_{(g)} + S_{(g)}$ પ્રક્રિયામાં, જો $P$ અને $Q$ દરેકના $2$ મોલ $1$ લીટર ફલાસ્કમાં પ્રારંભમાં લેવામાં આવે તો સંતુલને કયું સાચું છે ?
પ્રકિયા $2{A_{(g)\,}}\, + \,{B_{(g)}}\, \rightleftharpoons \,3{C_{(g)}}\, + \,{D_{(g)}}$ મુજબ એક ફ્લાસ્કમાં $A$ અને $B$ દરેકના બે મોલ લેવામાં આવ્યા છે. તો પ્રણાલી જ્યારે સંતુલન પ્રાપ્ત કરે ત્યારે નીચેના પૈકી ક્યુ હંમેશા સાચુ થશે ?
$2$ લિટરની ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $2$ મોલ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જયારે સંતુલન સ્થપાય ત્યારે $PCl_5$ $40\%$ વિયોજન થતું હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ........... મોલ/લિટર થશે.