Question
$ 441 m^2 $ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો .

Answer

ચોરસની બાજુનું માપ $= 21m$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના કોષ્ઠકનું અવલોકન કરો અને જણાવો કે $x$ અને $y$ સમપ્રમાણમાંછે કે નહીં.
એક ફૂટબૉલ ટીમ તેમણે રમેલી મૅચમાંથી $10$ મૅચ જીતી હતી . જો તેમની જીતેલી મૅચની ટકાવારી $40 \%$ હોય $,$ તો તેઓ કુલ કેટલી મૅચ રમ્યા હશે ?
આકૃતિમાં $x$ નું મૂલ્ય શોધો
ગુણોત્તર શોધો $: 50$ પૈસા અને $5$ રૂપિયા 
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 402 $
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી $: 9 x^{2}+6 x+2 (...........)$
આકૃતિમાં બતાવેલા સમલંબનું ક્ષેત્રફળ શોધો.
સાદું રૂપ આપી કિંમત શોધો : $2^2 \times 2^{-3} \times 2^{-1}$
$100 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.
અવયવ પાડો $x^{2}-3 x+2 x y-6 y$