MCQ
$4578$ નું હજારના આધારે આસન્નમૃલ્ય $..........$ છે.
  • A
    $4680$
  • $5000$
  • C
    $4580$
  • D
    $4500$

Answer

Correct option: B.
$5000$
$4578$ નું હજારના આધારે આસન્નમૂલ્ય $5000$ થાય, કારણ કે સેકન્ડના સ્થાને $5$ કે તેથી વધુ અંક હોય તો હજારના સ્થાનમાં $1$ ઉમેરવો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free