Question
-47° 30′અંશમાપને સંગત રેડિયન માપ શોધો :

Answer

$-47^{\circ} 30^{\prime}=\left(-47 \frac{1}{2}\right)^{\circ}$
$=\left(-\frac{95}{2}\right)^{\circ}$
$=\frac{-95}{2} \times \frac{\pi}{180} $ રેડિયન
$=-\frac{19 \pi}{72}$ રેડિયન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

X ની કઈ કીમત માટે સંખ્યાઓ $\frac{2}{7}, x, \frac{-7}{2}$ ગુણોત્તર શ્રેણી માં છે ?
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :(x + a)
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
ખાલી જગ્યામાં સંજ્ઞા ⊂ અથવા ⊄ પૂરોઃ {x : x એ તમારી શાળાનો ધોરણ XIનો વિદ્યાર્થી છે.}... {x : x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે.}
{(2, 1), (5, 1), (8, 1), (11, 1), (14, 1), (17, 1)}સંબંધ વિધેય છે? કારણ આપો. જો તે વિધેય હોય, તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો.
A= {3, 5, 7, 9, 11), B = {7, 9, 11, 13}, c = {11, 13, 15} અને D = {15, 17} હોય, A ∩ (B ∪ C) તો નીચેના ગણ શોધો :
આપેલ ગણને યાદીની રીતે લખો : $\mathrm{A}=\{x: x$ એ પૂર્ણાંક છે અને $-3\lt x\lt7 .\}$
કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : J અક્ષરથી શરૂ થતાં અંગ્રેજી કૅલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ
લક્ષની ગણતરી કરો:$\lim _{x \rightarrow 2} \frac{3 x^2-x-10}{x^2-4}$
જો U = {a, b, c, d, e, f, g, h} હોય તો C = {a, c, e, g} ગણના પૂરક ગણ શોધો :
(7, 6) અને (3, 4) થી સમાન અંતરે હોય એવું X- અક્ષ પરનું બિંદુ શોધો.