Question
આપેલ ગણને યાદીની રીતે લખો : $\mathrm{A}=\{x: x$ એ પૂર્ણાંક છે અને $-3\lt x\lt7 .\}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

f (x) = 2x – 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે f(-3)ની કિંમતો શોધો :
A= {3, 5, 7, 9, 11), B = {7, 9, 11, 13}, c = {11, 13, 15} અને D = {15, 17} હોય,(A ∩ B) ∩ (B ∪ C)તો નીચેના ગણ શોધો :
{1, 2, 3, …} ગણ સાન્ત ગણ છે કે અનંત ગણ ?
યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ
જો A × B = {{a, x), (a, y), (b, x), (b, g)}, તો A અને B શોધો.
A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8} અને D = {7, 8, 9, 10} હોય તો A ∪ B ∪ C ગણ શોધો :
આપેલ ગણને યાદીની રીતે લખો :  $\mathrm{C}=\{x: x$ એ જેના અકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અકોની સંખ્યા છે.$\}$
f(x) = x², તો $\frac{f(1.1)-f(1)}{1.1-1}$ શોધો.
ગુણોત્તર શ્રેણી માં બીજું પદ 12, તથા પાંચમું પદ 96 છે.તો 10 મુ પદ શોધો ?
જો A = {x × એ પ્રાકૃતિક સંખ્યા છે.},
B = {x xએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.},
C = {x : ૪ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} અને
D = {x x એ અવિભાજ્ય સંખ્યા છે.}, તો નીચેના ગણ મેળવો :A ∩ D