MCQ
$4e^{2x} + 9e^{-2x }$ ની ન્યૂનતમ કિંમત..... છે.
  • A
    $11$
  • $12$
  • C
    $10$
  • D
    $14$

Answer

Correct option: B.
$12$
b
અહી $ , f (x) = 4e^{2x} + 9e^{-2x}$

$f' (x) = 8e^{2x} - 18e^{-2x}$ 

હવે $f$  એ જે બિંદુએ ન્યનતમ હોય તે બિંદુએ $f' (x) = 0$

$\therefore \,\,8{e^{2x}}\, - \,18{e^{ - 2x}}\, = \,\,0\,\,\,\,\,$

$\therefore \,\,8{e^{2x}}\,\, = \,\,{18^{ - 2x}}\,\,\,\,\,$

$\therefore \,\,{\left( {{e^{2x}}} \right)^2}\,\, = \,\,\frac{{18}}{8}\,\,\,\,\,$

$\therefore \,\,{e^{2x}}\,\, = \, \pm \,\frac{3}{2}$

વળી ${\bf{f''}}{\rm{(x)  =  16}}{{\rm{e}}^{{\rm{2x}}}}{\rm{  +  36}}{{\rm{e}}^{{\rm{ - 2x}}}}{\rm{ }} = \,\,16{e^{2x}}\, + \,\frac{{36}}{{{e^{2x}}}}$

$\therefore \,\,{e^{2x}}\,\, = \,\,\frac{3}{2}$ માટે ${\bf{f''}}{\rm{(x)  >  0 }}$

$\therefore \,\,{e^{2x}}\,\, = \,\,\frac{3}{2}\,\,$ આગળ ${f}{\rm{ }}$ ન્યુનતમ છે અને આ ન્યુનતમ  કિમત 

$ = \,\,4\left( {\frac{3}{2}} \right)\,\, + \,9\left( {\frac{2}{3}} \right)\,\, = \,\,6\, + \,\,6\,\, = \,\,12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $2i - j + k, i - 3j - 5k$  અને $3i - 4j - 4k$ એ ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો હોય, તો તે ત્રિકોણ ...
$\left[ {\frac{\pi }{6},\,\frac{{5\pi }}{6}} \right]\,\,$  અતરલમાં વિધેય ${f}{\text{(x)  =  logsinx }}$ માટે લાંગ્રાજના પ્રમેયના $c$ નું મૂલ્ય કેટલું થાય  $?$
વિધેય ${x^3}$ એ વિધેય $6{x^2} + 15x + 5$ ની સાપક્ષે ઓછો વધે છે તેવો અંતરાલ મેળવો.
આકૃતિમાં એક સદિશ $x$ સમીકરણ $x - w = v$ નું પાલન કરે તો $ x =…….$
વિધેય $ = \,\,\frac{x}{{\ln \,x}}$ ક્યાં અંતરાલમાં  વધતું હોય $?$
ગણ {1, 2, 3} પર વ્યાખ્યાયિત સંબંધ R = {(1, 2), (2, 1)} દ્વારા આપેલ છે. તો સંબંધ R એ ____________________ .
ધારોકે $A=\{1,2,3, \ldots, 20\}$ છે. ધારોકે $R_1$ અને $R_2$ એ બે $A$ પરના એવા સંબંધો છે કે જેથી $R_1=\{(a, b): b$ એ વડે વિભાજ્ય છે $\}$ $R_2=\{(a, b): a$ એ $b$ નો પૂણાંક ગુણક છે $\}$. તો $R_1-R_2$ માં સભ્યોની સંખ્યા_____________ છે. 
જો એક યાદસ્છિક ચલ $X$ એ દ્વિપદ્દી વિતરણ $B(33, p)$ ને એવી રીતે અનુસરે છે કે જેથી $3 P ( X =0)= P ( X =1)$ હોય, તો $\frac{ P ( X =15)}{ P ( X =18)}-\frac{ P ( X =16)}{ P ( X =17)}$ નું મુલ્ય ............ છે.
$\int_{}^{} {(1 + 2x + 3{x^2} + 4{x^3} + ......)\;dx = } $
$f( x )=\left|\begin{array}{cc}\sin x & \cos x \\ \tan x & \cot x \end{array}\right|$ હોય તો $f^{\prime}\left(\frac{\pi}{4}\right)=\ldots \ldots \ldots \ldots$.