MCQ
$4{\sin ^2}x + 3{\cos ^2}x$ ની મહતમ કિમત મેળવો.
  • A
    $3$
  • $4$
  • C
    $5$
  • D
    $7$

Answer

Correct option: B.
$4$
b
(b) $f\,(x) = 4{\sin ^2}x + 3{\cos ^2}x={\sin ^2}x + 3$ and $0 \le \,|\sin x|\, \le 1$

$\therefore $ Maximum value of ${\sin ^2}x + 3$ is $4.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો પાસાને બે વાર ઉછાળવામાં આવે, તો $4$ ઓછામાં ઓછી  એક વાર આવવાની સંભાવના કેટલી થાય ?
ત્રણ વ્યકિતઓને ત્રણ પત્ર લખી તેમના સરનામા લખેલા કવરમાં યાર્દચ્છિક રીતે મૂકી દેતાં બધા પત્રો સાચા  કવરમાં મૂકાયેલ હોય તેની સંભાવના .......... છે.
જો ${\text{x}}$ અને ${\text{y}}$ વચ્ચેનો સમગુણોતર મધ્યક ${\text{G}}$ હોય, તો  $\frac{1}{{{G^2} - {x^2}}}\, + \,\frac{1}{{{G^2} - {y^2}}}$ નું મૂલ્ય  થાય?
જો $\alpha ,\beta ,\gamma$ એ સમીકરણ $x^3 - x - 2 = 0$ ના બીજો હોય તો $\alpha^5 + \beta^5 + \gamma^5$ ની કિમત મેળવો 
$cos x + sec x = -2$ તો ધન પૂર્ણાંક $n$ માટે $cos^nx + sec^nx = .......$
${1^2} + {2.2^2} + {3^2} + {2.4^2} + {5^{^2}} + {2.6^2} + .... + 2{(2m)^2}$ = .....
$0 < \phi < \frac{\pi}{2}$ માટે $x = \sum_{n=0}^{\infty} cos^{2n} \phi, \ y = \sum_{n=0}^{\infty} sin^{2n} \phi, \ z = \sum_{n=0}^{\infty} cos^{2n} \phi sin^{2n} \phi, $ હોય તો નીચેનામાંથી કયો સંબંધ વ્યાખ્યાયિત થાય ?
$\lim_{n \rightarrow \infty}[\sqrt[3]{(n+1)^2}-\sqrt[3]{(n-1)^2}]=.........$
જો $[.]$ એ ગુરુતમ મહતમ પૂર્ણાક વિધેય હોય તો સમિકરણ $[ x ]^{2}+2[ x +2]-7=0$ ના
$\frac{{1 + \sin A - \cos A}}{{1 + \sin A + \cos A}} =$