$5$ મોલ $SO_2$ અને $5$ મોલ $O_2$ ની પ્રક્રિયા કરતા સંતુલન અવસ્થાએ $60$$\%$ $SO_2$ વપરાય છે. જો આ સંતુલિત મિશ્રણનું આંશિક દબાણ $1$ વાતા હોય તો $O_2$ આંશિક દબાણ ......વાતા થશે.
A$0.52$
B$0.21$
C$0.41$
D$0.82$
Medium
Download our app for free and get started
c શરૂઆતમાં , \(2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}\)
\( 5\) \(5\) \(0\)
વિયોજન અંશ \(=\) \(0.60\)
સંતુલને, \(SO_2\) ના મોલ \(=\) \(2\) , સંતુલને૨ના મોલ \(=\) \(3.5\) , સંતુલને ઉત્પાદિત \(SO_3\) ના મોલ \(=\) \( 3\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા ${P_{(g)}} + {\text{ }}3{Q_{(g)}}\, \rightleftharpoons \,\,4{R_{(g)}}$ માટે $P$ અને $Q$ ની શરૂઆતની સાંદ્રતા સમાન છે. જો $P$ અને $R$ ની સંતુલન સમયની સાંદ્રતાઓ સમાન હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ..... થશે.
રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિગામી પ્રક્રિયા માટે દર અચળાંક $7.5 \times 10^{-4}$ અને સંતુલન અચળાંક $1.5$ છે. પુરોગામી પ્રક્રિયા માટે દર અચળાંક ....... થશે.